રમત - ગમત એક અનેરું વિશ્વ

              ચાલુ વર્ષે શાળાની ત્રણ બહેનોને DLSS શાળામાં પ્રવેશ મળતા શાળા પરિવાર ખુબ ખુબ આંનદની લાગણી અનુભવે છે અને આ ત્રણેય બહેનોને શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભકામના પાઠવવામાં આવે છે  
                             
              રમત- ગમત એટલે બાળકો ને અતિશય ગમતી બાબતશાળા ના બાળકો ને દરરોજ એક કલાક રમવાનો સમય આપવામાં આવે છે તેથી બાળકો નો શારીરિક અને માનસિક બંને પ્રકાર નો વિકાસ થાય છે.રમત ગમત માં શાળાના બાળકો એ ઘણી સિદ્ધિ ઓ હાંસલ કરી છે.અહી એક ઝલક જોઈંએ .

૨૦૧૭ માં ખેલ મહાકુંભમાં કબડ્ડી માંબહેનો  રાજ્ય કક્ષા એ પહોચી.  



તાલુકા કક્ષા કબ્બડી ભાઈઓ
 તાલુકા કક્ષા ખો-ખો ભાઈઓ 

 જીલ્લા કક્ષા ચેસ શિક્ષકશ્રી  


શાળા કક્ષા 


કલા ઉત્સવ માં શાળાની ભાગીદારી 






No comments:

Post a Comment