પ્રવાસ - પર્યટન

પ્રકૃતિને ખોળે ......ચાલો ને બાળપણ ની આ પળો ને આનંદ થી વિતાવીએ.. 


                આ વર્ષે એટલે કે ૨૦૧૭/૨૦૧૮ ના વર્ષમાં શાળા માંથી "સાપુતારા દર્શન " શિક્ષણીક પ્રવાસ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં બાળકો ને એક મુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી બાળકો ને ગમે તેવા સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 
સાપુતારા 
મધ ઉછેર કેન્દ્ર, 
રોપવે 
મ્યુઝીયમ 
ઉનાઈ 
પોઈચા નકલંકધામ 
સરદાર સરોવર ડેમ 
કેવલિયા કોલોની 
વડોદરા 
કમાટી બાગ 
મ્યુઝીયમ 
ઝૂ 
આજવા ફનવર્ડ
વગેરે સ્થળો ની સફર ખેડી હતી અહી પ્રવાસ ની યાદોને ફોટા માં કંડારી છે ચાલો થોડી યાદો ને તાઝી કરીએ 
                                                                     પોઈચા


સરદાર સરોવર ડેમ


વડોદરા ઝૂ 

                                                                 
                                                                કમાટી બાગ







 આજવા ફન વર્ડ





સાપુતારા 


દુરવર્તી શિક્ષણ અંતર્ગત સાયન્સસીટી અમદાવાદ અને ગાંધીનગર નો પ્રવાસ 






No comments:

Post a Comment