Sunday 24 June 2018

કવિઓની જોડી બનાવો


મિત્રો અહી ગુજરાત ના અલગ-અલગ લેખક અને કવિઓ ના ફોટો આપવામાં આવેલા છે .ફોટા પર ક્લિક કરવાથી જે ફોટો ખુલશે તેવોજ બીજો ફોટો ગોતી અને તેની જોડી બનાવવાની છે એકસરખા ફોટાની જોડી મેચ થશે મિત્રો બાળકો અને શિક્ષકો ને આ ગેમ રમવામાં મજા પડશે અને બાળકો ને રમતા રમતા લેખક અને કવિ ઓ વિષે સમજાવી શકશું

No comments:

Post a Comment