અમારો નવતર પ્રયોગ

               વર્ગખંડ માં સીસીટીવી કેમેરા તરીકે ઉપયોગ 
            
                પરિક્ષા  ના માહોલ માં બાળકો ને ભવિષ્ય માં પરિક્ષ નો ડર ના રહે તે હેતુ થી પરિક્ષામાં તટસ્થતા જળવાય તે હેતુ થી મોબાઈલનો વર્ગખંડ માં સીસીટીવી કેમેરા તારી કે ઉપયોગ કર્યો .બધા જ બાળકો નું સીસીટીવી કેમેરા થી નિરિક્ષણ કરવા માં આવ્યું. 



ટેબલેટ ના માધ્યમ થી વર્ગખંડ ને અસરકારક બનાવતો નવતર પ્રયોગ જીલ્લા કક્ષા ના ઇનોવેશન માં 





વર્ગખંડમાં PLIKERS નો ઉપયોગ 


                   અત્યાર ના આધુનિક સમય માં માનવી હરણફાળ ભરી રહ્યો છે ત્યારે શિક્ષણ પણ એમાંથી બાકાત ના રહી શકે .વર્ગખંડ ને અસરકારક બનાવવામાટે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ .અહી બાળકોનું ઝડપથી મૂલ્યાંકન કરી શકાય અને લાંબા સમય સુધી માહિતીની સંગ્રહ કરી સહાય તેથી અમે વર્ગ ખંડ માં બાળકો ના મૂલ્યાંકન માટે PLILERS નો ઉપયોગ કર્યો હતો. મિત્રો આપ પણ આપનું  પ્લીકર એકાઉન્ટ બનાવીને વર્ગખંડ માં ઉપયોગ કરી શકો છો .અહી બાળકો નું ઉપચારાત્મક કાર્ય પણ ઝડપથી કરી શકાય છે.અને સમય પણ બચે છે.











QR code નો ઉપયોગ 



                        અહી  બગીચામાં આવેલા વૃક્ષોના અલગ -અલગ QR code તૈયાર કરવામાં આવ્યા છે અને આ બધા કોડ ને શાળા ના મેદાન માં આવેલા વૃક્ષો પર લગાવવામાં આવ્યા છે. આ કોડ દ્વારા બાળકો ટેબલેટની મદદ થી બાળકો પોતાની જાતેજ આ કોડ ને સ્કેન કરે છે તે માટે ટેબ્લેટ માં QR code reader APPS રાખવામાં આવી છે. બાળકો જે વૃક્ષો પરનો code સ્કેન કરશે ઓ તે અંગેની સંપૂર્ણ માહિતી પોતાના ના ટેબ્લેટ માં જોઈ શકશે . આમ બાળકો રમતા રમતા શીખી શકશે 











No comments:

Post a Comment