ડીજીટલ શિક્ષણ



વર્ગ ખંડ ને અસરકારક બનવાના હેતુ થી ટેબલેટ નો ઉપયોગ કરવાથી સારી એવી સફળતા મળી છે  


કોમ્પ્યુંટર ના માધ્યમ થી બાળકો ને હાલના સમય ના શિક્ષણથી અવગત કરવા નો પ્રયાસ 


ઈ-ક્લાસ ના માધ્યમ થી ડીજીટલ શિક્ષણ થી વર્ગ ખંડ ને અસરકારક બનાવવાનો પ્રયાસ  


No comments:

Post a Comment