મૂલ્યલક્ષી પ્રવૃતિઓ


                પક્ષીઓને પાણી પીવા માટે શાળા ના વ્રુક્ષો પર પક્ષી પરબ મુકવામાં આવ્યા છે આ કામ ની જહેમત ઉઠાવી છે શાળા ના શિક્ષક શ્રી વડીયાતર સંજયભાઈ અને શાળા ના બાળકો એ 


પક્ષી પરબ 






વ્રુક્ષા રોપણ 


રામ હાટ
                     બાળકો વ્યવહારુ જ્ઞાન ની સમજ કેળવે તે હેતુ થી શાળા માં રામ હાટ કાર્યરત છે જે બાળકો દ્વારા સ્વયં સંચાલિત છે 

બચત બેંક 
                 બાળકો જીવન માં બચત નું મહત્વ સમજે અને નાનપણ થીજ બચત કરતા થાય તે હેતુ થી શાળા માં બચત બેંક ચાલે છે. જેમાં દરેક બાળક નું એક ખાતું આપવામાં આવ્યું છે ને શાળા નું ખાતું બેંક માં રાખાવામાં આવ્યું છે . આમ બચત બેંક નું સંચાલન પણ બાળકો દ્વારા જ કરવા માં આવે છે 


"પક્ષી ઘર "

વાંચન કોર્નર

                   ખોયા -પાયા એક વ્યક્તિત્વના વિકાસમાં મહત્વની ભૂમિકા વિદ્યાર્થી ઓ પોતાને મળેલી વસ્તુ અમ મુકે છે જયારે જેની વસ્તુ ખોવાયેલ હોય તે અહીંથી મેળવે છે 



અક્ષય પાત્ર પક્ષી ને ચણ માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બાળકો ચણ લાવે છે .







No comments:

Post a Comment