ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે તારીખ - ૫/૦૮/૨૦૧૯ને શ્રાવણ મહિના ના સોમવારના રોજ ગુજરાતી આલ્બમ સોંગ " ભોળો તાંડવ નાચે" નું પ્રમોશન કરવામાં આવ્યું. જેમાં સિંગર તરીકે કૌશલ માવાણી અને મહેશ આહિરે ગીત ગાયું છે
આ ગીત ને માણવા માટે અહી ક્લિક કરો
સ્વચ્છતા અભિયાન માં જોડાય ને શાળા ને સ્વચ્છ રાખવાના અમારા સહિયારા પ્રયાસ ના પરિણામે અમને શાળા સ્વચ્છતા એવોર્ડ મળતા હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.
રાજ્ય કક્ષા એ ગાંધી નગર ખાતે સન્માન
જીલ્લા કક્ષા એ સન્માન
તાલુકા કક્ષા ચિંતન શિબિર માં સન્માન
સવગુણ શ્રેષ્ઠશિક્ષક સન્માન રાજ્યકક્ષા એ ઝાંઝરકા
રોટરી ક્લબ દ્વારા વિશિષ્ઠ સન્માન
માન.મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા ના હસ્તે શાળા સ્વચ્છતા સન્માન
જીલ્લા કક્ષા સંસ્કૃતિ "નવરસ " કાર્યક્રમમાં શાળા ના પ્રતિનિધિત્વ બદલ સન્માન
No comments:
Post a Comment