શાળાની પ્રવૃતિઓ

વિશ્વ યોગ દિન ઉજવણી 

              ૨૧ જુન ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે શાળા માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી .
                 "તન ,મન અને આત્મા ને એક કરતો રસ્તો એટલે યોગ "
આ યોગા ની શરૂઆત સવારે ૬.૩૦ કલાકે કરવામાં આવી હતી.જેમાં   શિક્ષકો અને વાલી ઓ તથા એસ.એમ.સી ના સભ્યો જોડાણ હતા 
                       જયારે શાળા ના ૩ થી ૮ ના વિદ્યાર્થી ઓ એ વિવિધ યોગાસનો જેવા કે ગૌમુખાશન,વજરાશન,પહ્માશન,,પસ્ચીમોતાસન વગેરે કાર્ય હતા       









પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ ઇકો ક્લબ 




પ્રયોગ શિક્ષણ 




પક્ષી ઓના માળા બનાવતા ધોરણ ૫ ના બાળકો  



વિશ્વ મહિલા દિવસ ડીબેટ 



પતંગોત્સવ 




બાળ મેળો





સમૂહ કવાયત દ્વારા બાળકો નો સર્વાંગી વિકાસ....






બાળ મેળો અને લાઈફ સ્કીલ ૧૮/૦૬/ ૨૦૧૮ 











આસ પાસ ધોરણ 3 અવલોકન કરીએ એકમ ની સમજુતી શાળા ના પર્યાવરણ દ્વારા 












No comments:

Post a Comment