પગદંડી ઈ-મેગેઝીન

મિત્રો, 
અમારું પહેલું ઈ -મેગેઝીન
અમારી શાળા ગુજરાત ની બીજી શાળા છે કે જે આ પ્રકારનું ઈ - મેગેઝીન બહાર પડેછે .આ મેગેઝીન એ ઓડિયો -વિડીઓ ધરાવતું બોલતું મેગેઝીન છે. મિત્રો અહી દરેક પાના પર જુદી જુદી ઈમેજ અને જુદી જુદી લીંક મુકવામાં આવી છે તે ખોલવાથી વિવિધ માહિતી ઓ મેળવી શકાશે . વર્ગખંડ ને અસરકારક બનાવવા માટે અમે આ પ્રયાસ કર્યો છે જે વિદ્યાર્થી અને શિક્ષક  મિત્રો ને ઉપયોગી બનશે એવી આશા છે     

એપ્રિલ/મે - ૨૦૧૮ 
પગદંડી ઈ - મેગેઝીન અંક -૦૧  
આ મેગેઝીન જોવા  અહી ક્લિક કરો



જુન - ૨૦૧૮ 
પગદંડી ઈ- મેગેઝીન અંક -૦૨ 
આ મેગેઝીન જોવા માટે  અહી ક્લિક કરો


 જુલાઈ ૨૦૧૮
પગદંડી ઈ- મેગેજીન ૦૩ 
અંક જોવા માટે અહી ક્લિક કરો 

No comments:

Post a Comment