Thursday 10 May 2018

પક્ષીઓને ઓળખો એક ઇન્ટરએક્ટીવ ગેમ


                    મિત્રો અહી પક્ષીઓને ઓળખો એક ઇન્ટરએક્ટીવ ગેમ તરીકે મુકવામાં આવી છે .તમારે દરેક ચિત્ર ની નીચે આપેલા બોક્ષમાં સાચો જવાબ લખવાનો છે અહી જવાબ આપણે જેમ મેસેજ લખતા હોય તે રીતે અંગ્રેજી માં લખવાનો છે ઉદા.જો જવાબ કાગડો હોય તો તમારે kagdo એમ લખવું. મિત્રો બધા લોકો મોબાઈલ કે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા વાપરાતા નથી તેથી જવાબ લખવામાં સરળતા રહે તેથી જવાબો અંગ્રેજી માં તૈયાર કાર્ય છે .મિત્રો તમે જવાબ લખશો તે ખાના માં એક ટીપ્સ પણ આપવા માં આવી છે તેના પર ક્લિક કરતા થોડું અનુમાન પણ કરી શકશો. 
                         
                          ગેમ પૂરી થયા બાદ પરિણામ પર જશો તો સમગ્ર પરિણામ ને તમે જોઈ શકશો.અને ગેમ ફરીથી શરુ કરવા માટે ફરીથી બટન પર ક્લિક કરશો.જ્ઞાનકુંજ ધરાવતી શાળા સ્માર્ટ બોર્ડપર આ ગેમ સમજાવી શકશે અને બાકીના મિત્રો મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર માં પણ આ ગેમ રમાડી શકશે. આ કન્ટેન  અમારા બ્લોગ પર મળી રહેશે. 

No comments:

Post a Comment