Friday, 20 April 2018

ઈ - મેગેઝીન નું ઉદઘાટન



શ્રી સડોદર તાલુકા શાળા 
તા-જામજોધપુર        જીલ્લો- જામનગર 


              આજ રોજ શાળા નું ઈ-મેગેઝીન શરુ કરવામાં આવ્યું છે જેમાં શાળા ની વિવિધ પ્રવૃત્તિ ઓને મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઈ - મેગેઝીન ને ઉપ સરપંચ શ્રી મહેશભાઈ હિરપરા તથા  વાલીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . 




મેગેઝીન ને મોબાઈલ માં જોવા માટેઅહી ક્લિક કરો

કોમ્પ્યુટરમાં જોવામાંટે અહી ક્લિક કરો

No comments:

Post a Comment