QR code નો ઉપયોગ
અહી બગીચામાં આવેલા વૃક્ષોના અલગ -અલગ QR code તૈયાર કરવામાં આવ્યા છે અને આ બધા કોડ ને શાળા ના મેદાન માં આવેલા વૃક્ષો પર લગાવવામાં આવ્યા છે. આ કોડ દ્વારા બાળકો ટેબલેટની મદદ થી બાળકો પોતાની જાતેજ આ કોડ ને સ્કેન કરે છે તે માટે ટેબ્લેટ માં QR code reader APPS રાખવામાં આવી છે. બાળકો જે વૃક્ષો પરનો code સ્કેન કરશે ઓ તે અંગેની સંપૂર્ણ માહિતી પોતાના ના ટેબ્લેટ માં જોઈ શકશે . આમ બાળકો રમતા રમતા શીખી શકશે
QR code PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
.
.
No comments:
Post a Comment