વર્ગખંડ માં kahoot નો ઉપયોગ
મિત્રો વર્ગખંડ ને અસરકારક બનાવવામાટે kahoot પણ ખુબજ મદદરૂપ થાય છે તે માટે આપણું kahoot માં એકાઉન્ટ જરૂરી છે. તેની મદદ થી બાળકોની ઓનલાઈન ટેસ્ટ લઇ શકાય છે . આ માટે ટેબ્લેટ કે મોબાઈલ અને કોમ્પ્યુટર જરૂરી છે. મિત્રો આ પ્રકારે ટેસ્ટ માં બાળકો ને ખુબજ મજા પણ આવશે .
No comments:
Post a Comment