વર્ગખંડમાં PLIKERS નો ઉપયોગ
અત્યાર ના આધુનિક સમય માં માનવી હરણફાળ ભરી રહ્યો છે ત્યારે શિક્ષણ પણ એમાંથી બાકાત ના રહી શકે .વર્ગખંડ ને અસરકારક બનાવવામાટે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ .અહી બાળકોનું ઝડપથી મૂલ્યાંકન કરી શકાય અને લાંબા સમય સુધી માહિતીની સંગ્રહ કરી સહાય તેથી અમે વર્ગ ખંડ માં બાળકો ના મૂલ્યાંકન માટે PLILERS નો ઉપયોગ કર્યો હતો. મિત્રો આપ પણ આપનું પ્લીકર એકાઉન્ટ બનાવીને વર્ગખંડ માં ઉપયોગ કરી શકો છો .અહી બાળકો નું ઉપચારાત્મક કાર્ય પણ ઝડપથી કરી શકાય છે.અને સમય પણ બચે છે.
No comments:
Post a Comment