મિત્રો
પગદંડી ઈ- માગેઝીન નો માહે જુન - ૧૮ નો અંક અહી મુકવામાં આવે છે
પગદંડી ઈ- મેંગેઝીન નો આ બીજો અંક છે
આ મેગેઝીનની લીંક ખોલી અને આ મેગેઝીન ને જોઈ શકશો
આં અંક માં ડીજીટલ નકશાપૂર્તિ આપવામાં આવી છે નકશામાં આપવામાં આવેલા જુદાજુદા સ્થળો પર ક્લિક કરવાથી ફોટા સાથે માહિતી મેળવી શકશો
તેમજ પેજ નીચે આપવામાં આવેલી ઓડિયો કલીપ દ્વારા સાંભળી પણ શકશો
આ ઉપરાંત શાળાના દ્વારેથી , સ્થળ મુલાકાત ,અને અંત માં આપનો ભાવ પ્રતિભાવ જરૂર આપજો .
મિત્રો આ મેગેઝીન તમે મોબાઇલ અને કોમ્પ્યુટર માં જોઈ શકશો
મોબાઈલ માં જોવા જોવા માટે અહી ક્લિક કરો
કોમ્પ્યુટર માં જોવા માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment