Tuesday, 20 August 2019

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે તારીખ - ૫/૦૮/૨૦૧૯ને શ્રાવણ મહિના ના સોમવારના રોજ  ગુજરાતી આલ્બમ સોંગ " ભોળો તાંડવ નાચે" નું પ્રમોશન કરવામાં આવ્યું.

આ ગીત ને માણવા માટે અહી ક્લિક કરો  


Tuesday, 4 June 2019

નવોદય વિદ્યાલય માં શાળાની વિદ્યાર્થીની પસંદ થઇ 



Monday, 6 May 2019

વાર્ષિક પરીક્ષા ૨૦૧૯ ધોરણ ૧ થી ૮માં ૧ થી ૩ ક્રમાંક પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલા 






ચાલુ વર્ષે શાળાની ત્રણ બહેનોને DLSS શાળામાં પ્રવેશ મળતા શાળા પરિવાર ખુબ ખુબ આંનદની લાગણી અનુભવે છે અને આ ત્રણેય બહેનોને શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભકામના પાઠવવામાં આવે છે  

Monday, 12 November 2018

ખેલ મહાકુંભ ૨૦૧૮ માં શાળાનું ઉતકૃષ્ઠ પ્રદર્શન 

જામજોધપુર તાલુકા કક્ષાએ બહેનોની કબડ્ડી ટીમ પ્રથમ 



તાલુકા કક્ષા એ ખો ખો માં બહેનો ની ટીમ તૃતીય આવે છે 


તાલુકા કક્ષાએ ખો ખો માં ભાઇઓં ની ટીમ 


  તાલુકા કક્ષા એ એથ્લેટિક માં શાળાના બાળકો 


સ્ટેન્ડિંગ જમ્પમાં જીલ્લા કક્ષાએ દ્વિતીય ગોદડીયા નંદીની 


Wednesday, 1 August 2018

Sunday, 29 July 2018







મિત્રો 
અહી સામજિક વિજ્ઞાન ધોરણ ૬ એકમ ૨ ચાલો, નકશો સમજીએ એકમ ની ડીજીટલ વર્ક શીટ મુકવામાં આવી છે. બાળકો ઘરે પણ ગૃહકાર્યમાં મહાવરો કરી શકે તે હેતુથી આ વર્કશીટ તૈયાર કરવામાં આવી છે, આશા રાખું છું કે આપ સર્વેને એ ગમશે. આ શીટમાં આપવામાં આવેલી લીંક પર ક્લિક કરતા આપ આખા એકમ વિષે ની સમજ મેળવી શકશો 

ડીજીટલ વર્કશીટ ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો